હાર્દિક પંડ્યાનું નિકનેમ હૈરી અને રોકસ્ટાર છે. વિરાટ કોહલીનું નિકનેમ ચીકૂ છે. શિખર ધવનનું નિકનેમ ગબ્બર છે. રોહિત શર્માનું નિકનેમ હિટમેન છે. ધોનીનું નિકનેમ માહી છે. રવિચંદ્રન અશ્વિનનું નિકનેમ એશ છે. રવિન્દ્ર જાડેજાનું નિકનેમ જડ્ડુ છે. ઉપરાંત બાપુના નામથી પણ બોલાવે છે. ભુવનેશ્વર કુમારનું નિકનેમ ભુવી છે.