ફેસબુકે મહિલાઓની સેફ્ટી માટે રિલીઝ કર્યુ ખાસ ફિચર

ફેસબુક ફિચર

આ ફિચર મહિલાઓની અતરંગી અને ન્યૂડ તસવીરો પર કામ કરશે, મહિલાની મંજૂરી વગર તેઓની અતરંગી તસવીરો નહીં મુકી શકાય

ફેસબુક ફિચર

ફેસબુક - મેટાએ વૂમેન સેફ્ટી માટે ફેસબુકને StopNCII.org સાથે જોડ્યું છે

ફેસબુક ફિચર

કંપનીએ આની સાથે જ મેટા વૂમેન સેફ્ટી હબની રજૂઆત કરી છે. વુમેન સેફટી હબ 11 ભારતીય ભાષામાં હશે

ફેસબુક ફિચર

આ વુમેન સેફટી હબમાં મહિલાઓ ફેસબુક પર સુરક્ષિત રહેવાની વિભિન્ન ટિપ્સ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકે છે

ફેસબુક ફિચર

StopNCII.org એ એક પ્લેટફોર્મ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લેટફોર્મ પર મંજૂરી વિના કોઇની તસવીરો વાયરલ થતા અટકાવવાનો છે

ફેસબુક ફિચર