પાચનતંત્રને મજબૂત બનાવે છે અને મેટાબોલિઝમ વધારે છે.
તે શરીરમાં મેટાબોલિઝમ પણ દુરસ્ત રાખે છે
એન્ઓક્સિડન્ટથી ભરપૂર ટી ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
શુગર લેવલને નિયંત્રિત કરીને વજન ઘટાડે છે.
લીંબુ પાણીમાં કેલરીની માત્રા નહિવત હોય છે.
તેમાં એસિડિક એસિડ નામનું ફેટ બર્નિંગ તત્વ જોવા મળે છે.