ર્ઇશા ગુપ્તાએ તસવીરોનો કોલાજ બનાવી કરી પોસ્ટ એક્ટ્રેસે મિનિમલ મેકઅપથી લૂકને કમ્પલિટ કર્યો છે સિલ્ક ગાઉનની સાથે તેમણે પર્લ એરિંગ ટીમઅપ કર્યાં છે નાઇટ એવોર્ડ ફંકશન અને ડેટ નાઇટ માટે આ લૂક પરફેક્ટ છે સેક્સી ફિગર સાથે ર્ઇશા વાળને ફ્લોન્ટ કરતી જોવા મળી ફૈન્સ ર્ઇશાની આ તસવીરોની મનમૂકીને કરી રહ્યાં છે પ્રશંસા બ્લેક કલર ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતો બ્લેક કલર સાથેના એક્સપરિમેન્ટ હંમેશા સફળ રહે છે.