ઇશા ગુપ્તાની ગણતરી બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીમાં થાય છે



ઇશા ગુપ્તાએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ તસવીરોમાં અભિનેત્રીમાં ગાઉનમાં કેમેરાની સામે પોઝ આપી રહી છે



આ તસવીરોમાં ઇશા ગુપ્તાએ લાઇટ સ્કાય બ્લૂ કલરનું ગાઉન પહેર્યું છે.



આ ગાઉન ઉપરથી સ્ટ્રેપી છે અને ડીપનેક છે.



આ પહેરીને ઇશા ગુપ્તા કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે.



ઇશાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.



ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



તે તેની ફિલ્મો કરતાં તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે



All Photo Credit: Instagram