અભિનેત્રી એશા ગુપ્તા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ઈશાની આ તસવીરો ઈન્ટરનેટ પર રીતસરની આગ લગાવે છે. તેણે પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. એશા ગુપ્તા ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ડીપ નેક ટોપમાં એશા ગુપ્તાની સિઝલિંગ સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવી રહી છે. એશાની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. એશાની આ તસવીરો જાણીતા પેઈન્ટિંગ મોનાલિસા જેવી લાગી રહી છે. મોનાલિસા લિયોનાર્દો દ વિન્ચીનું જાણીતુ પેંટિંગ છે. એશા ગુપ્તા 37 વર્ષની છે, પરંતુ તેની હોટનેસમાં કોઈ ઘટાડો થયો નથી.