અભિનેત્રી રવિના ટંડન આજે પણ બોલિવૂડની શાનદાર અદાકારાઓમાંની એક છે.

રવિના હાલ 48 વર્ષની વયને વટાવી ગઈ છે.

એક સમયે રવિનાની ખુબસુરતીની કોઈ સરખામણી નહોતી થતી.

આજે પણ યુવા અભિનેત્રીને શરમાવે તેવી અભિનેત્રીની ફિટનેશ અને અદાઓ છે.

રવિના આટલી ઉંમરે પણ વેસ્ટન લૂકમાં અદભુત લાગી રહી છે.

ભૂતકાળમાં રવિનાનું નામ અનેક અભિનેતાઓ સાથે ચર્ચાઈ ચુક્યુ છે.

અભિનેત્રી તેની એક્ટિંગની સાથો સાથ અદાઓની ચર્ચામાં રહે છે.

રવિનાએ તેનું હોટ ફિગર આજે પણ જાળવી રાખ્યું છે.

અભિનેત્રી તેની કાતિલ અદાઓ માટે જાણીતી છે.