ખાલી પેટ સફરજન ખાવાના ગજબ ફાયદા સવારે ખાલી પેટ ચા-કોફીનું સેવન ન કરો ખાલી પેટ સફરજન ખાવાથી થશે ફાયદો આ ટિપ્સ વજન ઘટાડવામાં પણ કારગર બ્લડ સુગરના દર્દી માટે ફાયદાકારક છે સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે સફરજન હિમોગ્લોબીનની કમીને કરશે દૂર એપ્પલ ઇમ્યુનિટિ બૂસ્ટર પણ છે