અવનીત કૌર તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે


અવનીત તેના લુકની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહી છે


અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે


તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે


આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી


પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી


અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે


અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે


ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી


(All Photo Instagram)