દંગલ સ્ટાર એક્ટ્રેસ ફાતિમા સના શેખે વેકેશન ટાઇમમાં સાડી લૂક કેરી કર્યો છે



ન્યૂ લૂક વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફાતિમાને બેકલેસ ગાઉનમાં જોઇને પાગલ થયા ફેન્સ



ફાતિમાએ મદહોશ અદાઓ સાથે સેક્સી લૂકવાળી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



ફાતિમાએ હાલમાં જ ટ્રેડિશનલ અવતારમાં લેટેસ્ટ ફોટશૂટ કરાવ્યું છે



આ તસવીરોમાં ફાતિમા બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



દંગલ ગર્લ ફાતિમા નવા સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે



એક્ટ્રેસ સાડી લૂકમાં અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે



ફાતિમા આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ મેટ્રૉ ઇન દિનો અને સેમ બહાદુરને લઇને બિઝી છે



2016માં દંગલ બાદ ફાતિમા અને આમિર ખાનના અફેરની ચર્ચાઓ તેજ થઇ ગઇ હતી



તમામ તસવીરો ફાતિમા સના શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે