નેહા મલિકનો ગોર્જિયસ રેડ લૂક વાયરલ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી નેહા નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે નેહા પંજાબી મ્યૂઝીક વીડિયોમાં પણ જોવા મળે છે હાલ નેહા તેનો બોલ્ડ લૂકથી ચર્ચામાં નેહાએ ઈન્સ્ટા પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી નવા રેડ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી ચાહકો તેનો બોલ્ડ અંદાજ જોઈ દંગ કેમેરા સામે નેહાએ બોલ્ડ પોઝ આપ્યા (તમામ તસવીરો-નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)