બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખે તાજેતરમાં જ નવી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તેણે તેના સમર લુકને ફ્લોન્ટ કર્યો છે.

તસવીરોમાં ફાતિમા પ્લાઝો અને ક્રો-ટોપમાં જોવા મળી રહી છે.

ફાતિમાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઉનાળાની સિઝનમાં સનાએ ખૂબ જ સ્ટાઇલિશ અને ખાસ આઉટફિટ પહેર્યા છે.

ફાતિમા સના શેખ આ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

હાલમા ફાતિમા સના શેખ પોતાની ફિલ્મ 'થાર'ને લઈને ચર્ચામાં છે.

આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરાઇ છે.

થારમાં અનિલ કપૂર અને તેમના પુત્ર હર્ષવર્ધન કપૂર સાથે ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં છે.

All Photo Credit: Instagram