સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ ફિલ્મ ‘પુષ્પા’ના આઈટમ નંબરમાં અલ્લુ અર્જુન સાથે જોવા મળી હતી

તાજેતરમાં જ ગ્રીન કલરના ડિઝાઈનર ડ્રેસમાં ટ્રોલ થઈ હતી

સામંથાએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

સામંથા અનોખા ગેટઅપમાં જોવા મળી રહી છે. ફોટોશૂટના ફેન્સ વખાણ કરી રહ્યા છે.

સામંથાએ આ ડિઝાઈનર આઉટફિટ્સમાં એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીની તસ્વીર સાથે કવર પેજ શેર કરતા મેગેઝીને કેપ્શનમાં લખ્યું છે કે, તમે તમારી છેલ્લી ફિલ્મ જેટલી જ શાનદાર છો.

અભિનેત્રીનું આ ફોટોશૂટ મે-જૂનમાં પીકોક મેગેઝીનના કવર પેજ પર આવશે.

તમન્ના ભાટિયા, સંયુક્તા, રાશિ ખન્ના જેવા સેલેબ્સે અભિનેત્રીની તસવીરો પર પ્રતિક્રિયા આપી છે.

સામંથા તેની આગામી ફિલ્મ યશોદાને લઇને ચર્ચામાં છે.

All Photo Credit: Instagram