ઓટ્સમાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે. તેનાથી શરીરનું વજન ઓછું થાય છે. લીલા શાકમાંથી ભરપૂર માત્રામાં મળે છે ફાઇબર નટ્સ ફાઇબરથી પણ વેઇટ લોસ થાય છે નાશપાતી પણ શરીર માટે ફાયદાકારક ફાઇબરથી રિચ જામફળનું કરો સેવન ફાઇબરથી ભરપૂર સફરજન પણ કરે છે વેઇટ લોસ દાળમાં ભરપૂર હોય છે ફાઇબર, જે વજન ઘટાડે છે. કોર્ન ફાઇબર પણ વજન ઓછું કરવામાં કારગર છે.