સિંગર તુલસી કુમાર બૉલીવુડ સિંગર તુલસી કુમાર પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે સિંગર તુલસી કુમાર તુલસી કુમારે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યુ છે જે ખુબ ચર્ચામાં છે સિંગર તુલસી કુમાર કેમેરો જોતા જ બૉલીવુડની આ હૉટ સિંગર તુલસી કુમારે ઉતારી દીધો પોતાનો કૉટ સિંગર તુલસી કુમાર કેમેરાની સામે તેને કૉટ ઉતારી દીધો હતો અને દમદાર પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા હતા સિંગર તુલસી કુમાર સિંગર તુલસી કુમારે વ્હાઇટ બ્રાલેટ પહેરેલુ છે, અને ઉપર બ્લૂ કૉટ પહેરેલો છે સિંગર તુલસી કુમાર તુલસીએ પોતાના બૉલ્ડ લૂકને હેર સ્ટાઇલ અને ઇયરરિંગથી કમ્પલેટ કર્યો છે સિંગર તુલસી કુમાર તુલસીએ કેમેરા સામે આવી રીતે પહેલીવાર પોતાનો કૉટ ઉતારીને બ્રા બતાવતા પૉઝ આપ્યા છે સિંગર તુલસી કુમાર તુલસી બૉલીવુડની જાણીતી સિંગર છે, તેને કેટલાક સુપરહિટ ગીતોને પોતાનો આપ્યો છે સિંગર તુલસી કુમાર તુલસીએ પાનિયો સા, તેરા બન જાઉંગા, તમ જો આયે, અમ મર જાયેંગે જેવા હિટ ગીતો ગાયા છે