દુનિયાના 10 સૌથી પ્રસંશનીય હસ્તીઓનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2021માં 8મી રેન્ક મળી છે.



ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લિસ્ટમાં આઠમાં નંબરે આવ્યા છે



પ્રસંશનીય નેતાના લિસ્ટમાં પ્રથમ નંબરે પૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાં છે.



બીજા નંબરે આ લિસ્ટમાં બિલ ગેટ્સ છે, જે અમેરિકાની જાણીતી હસ્તી છે



ત્રીજા નંબરે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ આ લિસ્ટમાં સામેલ છે.



ચોથા નંબરે મહાન ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો છે



પાંચમા નંબરે ચીની સ્ટાર જેકી ચાનને સ્થાન મળ્યુ છે



છઠ્ઠા નંબરે ઇયૉન મસ્ક આ લિસ્ટમાં સામેલ થયા છે



લિયોનન મેસ્સીને પણ આ લિસ્ટમાં વડાપ્રધાન મોદીથી એક નંબર આગળ મળ્યો છે



રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન આ લિસ્ટમાં નવમાં નંબરે છે



આ લિસ્ટમાં 10માં નંબરે જેક માંને સ્થાન મળ્યુ છે