ફિલ્મ એન્ડ ટીવી એક્ટ્રેસ ઇશિતા ચૌહાણે હાલમાં જ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે



ઇશિતા ચૌહાણે હાલમાં વિદેશની ટૂરની તસવીરો ઇન્ટરનેટ પર મુકી છે



ઇશિતા ચૌહાણ વિદેશની એક રેસ્ટૉરન્ટમાં ફોટોશૂટ કરાવી રહી છે



આ વખતે ઇશિતા ચૌહાણ સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



ઇશિતા ચૌહાણે જાબુડિયા કલરની સાડીમાં કેબિનની સામે ઉભા રહીને ફોટોઝ આપ્યા છે



લૂકને પુરો કરવા રેસ્ટૉરન્ટમાથી ઓપન હેવી લૉન્ગ હેર સાથે મદહોશ અદાઓ ફ્લૉન્ટ કરી છે



મિનિમલ મેકઅપ, હાઇ હીલ્સ અને શરમભરી નજર પર ફેન્સની નજર ચોંટી છે



ઇશિતા ચૌહાણ કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે, પરંતુ સેક્સેસ નથી થઇ શકી



ઇશિતા ચૌહાણ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો -વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ઇશિતા ચૌહાણના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે