ફરી એકવાર આકાંક્ષા પૂરીએ હોટ ડ્રેસમાં ઈન્ટરનેટ પર લગાવી દીધી છે આગ



ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે



હાલમાં એક્ટ્રેસે ગાર્ડન લૂકમાં શાનદાર સેક્સી તસવીરો શેર કરી છે



આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે



ભોજપુરી સ્ટાર આકાંક્ષાનું રિવીલિંગ ડ્રેસમાં ગાર્ડન ફોટોશૂટ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે



આકાંક્ષા પુરીએ કેમેરા સામે ક્લીવેજ બતાવતા પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા છે



રેડ કલરના પટ્ટીદાર ડ્રેસમાં આકાંક્ષા પુરીએ પાતળા અને કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે



રિવીલિંગ ડ્રેસમાં અભિનેત્રીનો એકદમ બોલ્ડ લૂક જોઈ શકાય છે



અભિનેત્રીએ પોતાના લૂકને પૂર્ણ કરવા માટે ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ કર્યો છે



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે