બૉલીવુડ એન્ડ ટીવીની સ્ટાર એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ શાનદાર તસવીરો શેર કરી છે અદિતિએ આ વખતે બ્લેક ફ્રેન્ચ લેસ બસ્ટિયર ગાઉનમાં ગ્લેમરસ અદાઓ ફ્લૉન્ટ કરી છે સ્ટાર ગર્લ અદિતીએ ઇવેન્ટ દરમિયાન ટ્રેડિશનલ લૂકમાં શાનદાર અંદાજ બતાવ્યો હતો લૂકને પુરો કરવા હેવી જ્વેલરી અને સ્મૉકી મેકઅપ કેરી કર્યો હતો ઓપન હેર, કાનમાં મોટુ ઝૂમકાં, અને કંગને ફેન્સનું ધ્યાન ખેંચ્યુ હતુ અદિતિ રાવ હૈદરી હૈદરાબાદના શાહી પરિવારમાં જન્મી છે અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર 1978ના રોજ હૈદરાબાદના તેલગણામાં થયો છે અદિતિના પિતા મુસ્લિમ હતા, જ્યારે તેની માતા હિન્દુ પરિવારની હતી અદિતિએ 2006માં આવેલી મલયાલમ ફિલ્મ પ્રજાપતિથી ડેબ્યુ કર્યું હતુ તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે