રૂબિના દિલૈક ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ છે. રૂબિનાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે સાથે જ તે ડાન્સ સ્ટેપ્સ કરતી પણ જોવા મળી રહી છે. રૂબિનાએ ડીપ નેક બ્લાઉઝ સાથે હેવી મેકઅપ લુક કેરી કર્યો છે હાલમાં રૂબિના ઝલક દિખલા જા સીઝન 10માં તેના ડાન્સથી ધૂમ મચાવી રહી છે. Rubina Dilaikએ કરિયરની શરઆત વર્ષ 2008માં ટીવી શો 'છોટી બહુ'થી કરી હતી. રૂબિનાનો જન્મ 26 ઓગસ્ટ 1989ના રોજ શિમલામાં થયો હતો તેણે 2006માં મિસ શિમલા અને 2008માં મિસ નોર્થ ઈન્ડિયાનું ટાઇટલ જીત્યું હતું રૂબિનાના પતિ અભિનવ શુક્લા ટીવી એક્ટર અને મોડલ છે. All Photo Credit: Instagram