તારકે મહેતાની સોનૂ ઉર્ફે પલક સિઘવાણીનો બીચ પર ગ્લેમરસ લૂક સામે આવ્યો છે. જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ શૉમાં ટપ્પૂ સેના ખુબ ચર્ચામાં રહી છે. જેમાંની ભીડેની સોનૂ ખુબ ચર્ચામાં છે. હાલ સોનૂ ઉર્ફે પલક સિઘવાણી પોતાના ગ્લેમરસ લૂકના કારણે પણ ચર્ચામાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનૂ ઉર્ફે પલક સિઘવાણી રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ છે પલક સિઘવાણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બીચ પર મોજ મસ્તી કરતી દેખાઇ રહી છે. તેણે અહીં એકથી એક ચઢિયાતા કિલર પૉઝ આપ્યા છે. દરિયા કિનારે એક્ટ્રેસ બિકીની ટૉપ અને થાઇ હાઇ સ્લીટ પર કેર વર્તાવી રહી છે, તેને એ સેક્સી ડ્રેસમાં ફેન્સની દિલની ધડકનો વધારી દીધી છે. પલક સિઘવાણીનો આ બીચ અવતાર જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. સીરિયલમાં ટપ્પૂ સેનામાં સોનૂ એકદમ સીદી સાદી દેખાઇ રહી છે, અને રિયલ લાઇફમાં અલગ છે. તમામ તસવીર સૌજન્યઃ palaksindhwani ઈન્સ્ટાગ્રામ