વિટામિન ‘ઇ’ના આ છે અદભૂત ફાયદા વિટામિન ‘ઇ’ની ઉણપ અનેક બીમારીને નોતરે છે અલ્ઝાઇમર, માનસિક રોગ અને હાર્ટ અટેકનું વધે છે જોખમ પાલક, ડ્રાઇફ્રૂટ, અને એલોવેરા અને ફળો તેનો મુખ્ય સ્ત્રોત વિટામિન ઇનું કલીન્ઝર સ્કિનના ડેડ સેલ્સને દૂર કરે છે, વિટામિન ઇની ઉણપ તણાવ અને ડિપ્રેશનને નોતરે છે વિટામિન ઇમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટસ સૌંદર્ય માટે મદદગાર એન્ટીઓક્સિડન્ટ વધતી ઉંમરની અસરને કરે છે ઓછી વિટામિન ઇયુક્ત ખોરાક શરીરમાં રેડ સેલ્સનું કરે છે નિર્માણ સૂરજના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાને ખૂબ જ નુકસાન કરે છે. વિટામીન ‘ઇ’ આકરા તાપમાં ત્વચાનું રક્ષણ કરે છે.