લત્તા મંગેશકર વહેલા સવારે ઉઠી જાય છે સવારનો નાસ્તો ચા- બિસ્કિટ સાથે કરે છે ઓઇલી ફૂડને હંમેશા અવોઇડ કરે છે કયારેય ઠંડુ પાણી નથી પીતા ખાટી ચીજોને પણ હંમેશા અવોઇડ કરે છે લંચમાં રોટલી,શાક, દાળ લેવાનું પસંગ કરે છે ગાજરનો હલવો લત્તાનું ફેવરિટ ડેઝર્ટ છે તે બદામ યુક્ત દૂધ પીવાનું નથી ભૂલતા તે સીફૂડ ખાવાની પણ શોખિન છે તે ડિનરમાં માત્ર દાળ-શાક લે છે સૂતા પહેલા રોજ 1ગ્લાસ દૂધ પીવે છે