એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝે પોતાની નવી તસવીરો શેર કરી છે જેકલિન ફર્નાન્ડિઝે રેડ ડ્રેસમાં જબરદસ્ત પૉઝ આપ્યા છે હાલમાં જ જેકલિન ફર્નાન્ડિઝ અમેરિકાના પ્રવાસમાં હતી જ્યાં યંગ એક્ટ્રેસે ન્યૂયોર્ક સિટીમાં યોજાયેલી 41મી ઇન્ડિયા પરેડમાં ભાગ લીધો હતો આ દરમિયાન જેકલિન ફર્નાન્ડિઝને એવૉર્ડ આપીને સન્માનિત પણ કરાઇ હતી 38 વર્ષીય જેકલિન ફર્નાન્ડિઝ હજુ પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે જેકલિન ફર્નાન્ડિઝ બૉલીવુડની હૉટ એન્ડ ફિટ અભિનેત્રીઓમાંની એક છે એક્ટ્રેસ કીક, મર્ડર, રામસેતુ અને રેસ 3 જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી ચૂકી છે જેકલિન ફર્નાન્ડિઝ મૂળ શ્રીલંકન છે પરંતુ ભારતમાં બૉલીવુડમાં છાપ બનાવી ચૂકી છે જેકલિન ફર્નાન્ડિઝ સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે