લૂ લાગવાથી બચાવશે આ રસદાર ફળ ગરમીમાં ખાવાપીવાની ચીજોમાં મળે છે વેરાયટી ઉનાળાના ફળો ડિહાઇડ્રેશન, હિટસ્ટ્રોકથી બચાવશે તરબૂચમાં 90%થી વધુ પાણીની માત્રા હોય છે. ગરમીની સિઝન માટે આ એક બેસ્ટ ફળ છે. ગરમીમાં ટામેટાં પણ આપ ભરપેટ ખાઇ શકો છો ટામેટામાં 95 ટકા પાણી હોય છે કાકડી પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો છે કાકડીમાં 95 ટકા પાણી અને લો કેલેરી છે ગરમીમાં સ્વસ્થ રહેવા માટે પોટેશિયમ ખૂબ જરૂરી સંતરામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે