નિયા શર્માની એક ઝલક જોવા ફેન્સ તલપાપડ રહે છે નિયા પોતાના ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે નિયાએ આ સમયે બ્લેક આઉટફીટમાં તસવીરો શેર કરી છે નીયા આ તસવીરોમાં બ્લેક શોર્ટસ અને ટોપમાં જોવા મળી રહી છે નિયા ફોટોઝમાં ગ્લેમરસ પોઝ આપી રહી છે નિયાનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે અભિનેત્રી આ તસવીરો ખુબ વાઈરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર નિયાને લાખો લોકો ફોલો કરે છે નિયા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે તે દરેક આઉટફીટમાં ગોર્જિયસ લાગે છે