બાવળ અને લીમડો ચાવવાથી દાંત સફેદ બનશે હર્બલ માઉથ વોશથી નિયમિમ કોગળા કરો સવારે અને રાત્રે સૂતા પહેલા બ્રશ અવશ્ય કરો સફેદ દાંત મેળવવવા માટે બેકિંગ સોડાથી બ્રશ કરો લીંબુના રસ સાથે નમક મિક્સ કરીને દાંત પર ઘસો લીંબુના રસ સાથે બેકિંગ સોડા દાંત પર ઘસો સ્ટ્રોબેરીનો અર્ક દાંત પર ઘસવાથી થશે સફેદ કેળાની છાલનો અંદરનો ભાગ દાંત પર ઘસો આ તમામ ઘરેલું ટિપ્સથી દાંત સફેદ બનશે સફરજનમાં મોજૂદ એસિડિક દાંતને સફેદ કરશે સફરજનના ટૂકડાને દાંત પર નિયમિત ઘસો