નાની ચૂકવણીથી લઈને મોટી ચુકવણીઓ UPI દ્વારા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સાયબર ક્રાઈમનું જોખમ વધી ગયું છે. આ કેટલીક ટીપ્સ તમને મદદ કરી શકે છે એક મજબૂત સ્ક્રીન લૉક, પાસવર્ડ અથવા પિન રાખો જે તમારી ચુકવણી અને નાણાકીય વ્યવહારની ઍપને સુરક્ષિત રાખે છે પાસવર્ડ તરીકે નામ, જન્મદિવસ અને મોબાઈલ નંબરના અંકો ક્યારેય ન રાખો. પિન કોઈની સાથે શેર કરશો નહીં પબ્લિક વાઈ-ફાઈ પર ટ્રાન્ઝેક્શન કરવાનું ટાળો કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં UPI એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરો તમારા ફોનમાં એકથી વધુ પેમેન્ટ એપ ઇન્સ્ટોલ કરશો નહીં