આ વેજિટેબલના ઉપયોગથી સ્કિન બનશે ગ્લોઈંગ

આ વેજિટેબલના ઉપયોગથી સ્કિન બનશે ગ્લોઈંગ

વેજિટેબલના ફેસમાસ્ક નેચરલ ગ્લો આપશે

ટામેટાંનો ફેસમાસ્ક સનબર્નને કરશે દૂર

કાકડી સ્કિન માટે ઉત્તમ છે.

કાકડી નિખાર, ઠંડક આપે છે.

કાકડી સ્કિનને સોફટ રાખે છે

બીટનું ફેસમાસ્ક વીકમાં 2 વખત લગાવો

ગાજરનું ફેસ માસ્ક પણ ફાયદાકારક છે.

બટાટા ફેસ માસ્ક ફેસ પર નિખાર લાવશે

વટાણા ફેસ પેક સ્કિનને ગ્લોઇંગ બનાવશે