સેલેબ્સ સવારની શરૂઆત ડિટોક્સ ડ્રિન્કથી કરે છે

આ દેશી નાસ્તો સેલેબ્સને ફાઇન એન્ડ ફિટ રાખે છે

મલાઇકા નાસ્તામાં પૌવા ખાઇ છે



કરીના નાસ્તામાં લાઇટ સાઉથ ઇન્ડિયન ફૂડ લે છે



પ્રિયંકા પૌવા ઇડલી પ્રિફર કરે છે

શિલ્પા શેટ્ટી ટોફુ અથવા ઉપમા લે છે

આલિયા ભટ્ટ નાસ્તામાં આલુ પરાઠા ખાઇ છે.



કેટરીના પેનકેક અથવા પંજાબી પરાઠા ખાઇ છે