કોરોનાના ન્યૂ વેરિયન્ટથી બચવા આ ફૂડનું કરો સેવન કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા જગાડી છે ન્યૂ JN.1 વેરિયન્ટના કેસ વધી રહ્યાં છે કોરોનાથી રક્ષણ મેળવવા ઇમ્યુનિટિ બૂસ્ટ કરો ડાયટમાં ઇમ્યુનિટિ વધારતા ફૂડ કરો સામેલ આદુ એવું હર્બ્સ છે જે ઇમ્યુનિટિ બૂસ્ટ કરે છે લસણ પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે બીટને ડાયટમાં અવશ્ય કરો સામેલ ગાજર સ્વાસ્થ્ય માટે છે ગુણકારી એપલમાં ફોલિક એસિડ,પોટેશિયમ,વિટામિન –A છે. જેથી ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં કારગર ફળ છે