વાળ માટે દેશી ઘીનો કરી જુઓ ઉપયોગ વાળની દરેક સમસ્યામાં કારગર છે ઘી દેશી ઘીના ઉપયોગથી થશે ગજબ ફાયદા દેશી ઘીની માલિશ સ્કેલ્પને રાખશે હેલ્ધી દેશી ધીમાં વિટામીન-એ,ઈ,નો સારો સોર્સ છે અકાળે વાળને સફેદ થતાં રોકે છે દેશી ઘી લગાવવાથી વાળ ઘાટા અને લાંબા થશે દેશી ઘી એક નેચરલ કંન્ડિશનર છે દેશી ઘીની માલિશથી વાળ સોફ્ટ બનશે દેશી ઘીની માલિશથી ફ્રીઝી હેરથી મળશે છુટકારો દ્રીમુખી વાળથી દેશી ઘી અપાવશે છુટકારો ડ્રન્ડર્ફની સમસ્યાને દૂર કરશે આ દેશી ઘી