જોઇન્ટ પેઇનને દૂર કરશે આ ઘરેલુ નુસખા

શું આપ જોઇન્ટ પેઇનથી પરેશાન છો?

મેથીના દાણાનું સેવન કારગર છે

મેથીના દાણાને આખી રાત પલાળી દો

બાદ આ દાણાને મિક્સીમાં પીસી લો

આ પેસ્ટને દુખાવાની જગ્યાએ લગાવો

મેથીના દાણાનું સેવન પણ કારગર છે.

લસણના તેલની માલિશ કરો

સરસવના તેલમાં લસણને ગરમ કરો

આ તેલથી દુખાવાની જગ્યાએ માલિશ કરો

આ ઘરેલુ નુસખાથી જોઇન્ટ પેઇનથી રાહત મળશે