બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ મુંબઇ એરપોર્ટ પર થઇ દેખાઇ ગદરની સકીનાએ જીન્સ-ટીશર્ટમાં પૈપરાજીને આપ્યા પૉઝ ગદર 2ની સક્સેસ બાદ અમીષા પટેલ ખુબ લાઇમલાઇટમાં આવી ગઇ છે ગદર 2માં ફરી એકવાર સની દેઓલ સાથે અમીષાની કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવી છે 47 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે આ પહેલા પોતાના રિલેશનશીપને લઇને અમીષા પટેલ ચર્ચામાં રહી ચૂકી છે કહોના પ્યાર હૈ, ગદર અને ભૂલભૂલૈયા જેવી ફિલ્મમાં એક્ટિંગ ફેન્સને પસંદ આવી છે અમીષા પટેલ હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે અભિનેત્રીએ ઘણા લોકોને ડેટ કર્યા પરંતુ કોઈ પણ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહોતો આ પહેલા વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલનું અફેર લગભગ 5 વર્ષ સુધી ચાલ્યું હતુ