જો તમારો સ્માર્ટફોન ધીમો ચાલે છે અથવા વારંવાર હેંગ થાય છે, તો તેનું એક કારણ RAM છે.

તેથી સમયે સમયે RAM ને ખાલી કરવી પડે છે

આજે આપણે જાણીશું કે આ સમસ્યાથી કેવી રીતે છૂટકારો મેળવવો

જરૂર ન હોય તેવી એપ્સ બંધ કરો અથવા અનઇન્સ્ટોલ કરો, જેથી RAM પરનો ભાર ઓછો થાય.

બેકગ્રાઉન્ડમાં સતત ચાલતી એપ્સને બંધ કરવાથી ફોનનું પ્રદર્શન સુધરી શકે છે.

એપ્સનો Cache સમયાંતરે ક્લિયર કરવાથી RAM અને સ્ટોરેજ બંને પરનો બિનજરૂરી ભાર ઘટે છે.

ફોનને સમયાંતરે Restart કરવાથી RAM રિફ્રેશ થાય છે અને કામગીરીમાં સુધારો થઈ શકે છે.

ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સને હંમેશા લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો, જેથી Performance સંબંધિત સમસ્યાઓ ઓછી થાય.

જે એપ્લિકેશન્સનો તમે લાંબા સમયથી ઉપયોગ નથી કરતા તેને ડિલીટ કરી દો.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે