ઘરમાં ઈન્ટરનેટ માટે Wi-Fi લગાવવામાં આવે છે

પરંતુ તમારી એક ભૂલના કારણે તમારા Wi-Fiની સ્પીડ સ્લો થઈ શકે છે

ઘણા લોકો Wi-Fi ને જમીન પર રાખે છે

Wi-Fi રાઉટરને સીધું જમીન પર રાખવાથી સિગ્નલની ગુણવત્તા ઘટી શકે

જમીનની નજીક હોવાથી સિગ્નલ દિવાલો અને ફર્નિચરથી વધુ અવરોધિત થઈ શકે

રાઉટરને ઊંચી જગ્યાએ રાખવાથી ઘરના મોટા ભાગમાં સારું કવરેજ મળે

ભેજવાળી જગ્યાએ રાઉટર રાખવાથી ઇલેક્ટ્રોનિક્સને નુકસાન થવાની શક્યતા ધા

ધાતુની વસ્તુઓ અથવા ભારે ફર્નિચરની નજીક રાઉટર રાખવાનું ટાળો

રાઉટરને ઘરના મધ્યભાગમાં અને ખુલ્લી જગ્યાએ રાખવાથી વધુ સારુ નેટવર્ક મળે

Wi-Fi રાઉટરને જમીન પર રાખવાથી તેના સિગ્નલ નીચે તરફ જતા રહે છે