ગંદી બાત 6ની અભિનેત્રી મહિમા ગુપ્તા હોટનેસ માટે જાણીતી છે સિરીઝમાં પોતાના સીન્સને કારણે ચર્ચામાં રહી ચૂકી છે મહિમા રિયલ લાઈફમાં પણ તેના દરેક લૂક હોશ ઉડાવી દે તેવા હોય છે મહિમાની તસવીરો હંમેશા ફેન્સના હોંશ ઉડાવી દે છે મહિમા ગુપ્તાની ફેન ફોલોઈંગની લીસ્ટ પણ લાંબી છે અભિનેત્રી હોવાની સાથે સાથે મહિમા ગુપ્તા ફેશન ઈન્ફ્લુએન્સર પણ છે અભિનેત્રીને ડાન્સનો પણ ખુબ શોખ છે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે મહિમા પોતાના નવા નવા લૂકની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે તેમનો હોટ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવે છે