કાળઝાળ ગરમીથી બચવા આ ફૂડને ડાયટમાં કરો સામેલ



ઉનાળામાં ફુદીનાનું સેવન શરીર માટે ફાયદાકારક છે.



ઉનાળામાં આહારમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.



તે પેટની પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.



દહીં વાળને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે



તમે લસ્સી, રાયતા વગેરે સ્વરૂપે પણ દહીંનું સેવન કરી શકો છો.



પાણીથી ભરપૂર કાકડીને ડાયટમાં કરો સામેલ



એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર હોવાથી ત્વચા માટે પણ શ્રેષ્ઠ



ખુદને હાઈડ્રેટ રાખવા માટે લીંબુ પાણીનું સેવન અવશ્ય કરો.



લીંબુનો રસ વેઇટ લોસમાં પણ કારગર છે.