ચહેરાને વધુ ખૂબસૂરત બનાવે છે ડાયમંડ ફેશિયલ સ્કિને સ્વસ્થ રાખવા માટે થાય છે તેનો પ્રયોગ તે દરેક ટાઇપની સ્કિન માટે ઉત્તમ રિઝલ્ટ આપે છે. બ્લેક અને વ્હાઇટહેડ્સની સમસ્યાથી છૂટકારો અપાવે છે એન્ટિએજિંગનું કામ કરે છે ડાયમંડ ફેશિયલ ડાયમંડ ફેશિયલ સ્કિનની મૃત કોશિકાને હટાવે છે ચહેરા પરથી વધતી ઉંમરના નિશાનને ઓછી કરે છે ડાયમંડ ફેશિયલથી સ્કિન ગ્લો કરવા લાગે છે તે સ્કિનને સાફ કરીને વિષાક્ત તત્વોને દૂર કરે છે ડાયમંડ ફેશિયલ ઓક્સીજનેશનને ગુણ વધારે છે.