બોલ્ડ અને બિંદાસ્ત અભિનેત્રી ગૌહર ખાને શેર કરી તસવીરો

ગ્લેમરસ અભિનેત્રી ગૌહર ખાન ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે

ગૌહર ખાનના એરપોર્ટ લૂક પર ફેન્સ ફિદા

ગૌહર ખાને લૉન્ગ સ્વેટરમાં એરપોર્ટ પર આપ્યા પૉઝ

ગૌહર ખાન હાલમાં પ્રેગનન્સી પીરિયડને એન્જૉય કરી રહી છે

તસવીરોના કેપ્શનમાં લખ્યું- શિયાળો આવી ગયો.....

ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 7'ની વિજેતા રહી ચૂકી છે

ગૌહર ખાનનો OTT પર છે જલવો

ગૌહર ખાને 2020માં કોરિયોગ્રાફર ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા

અવારનવાર ગૌહર ખાન ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે