સ્ટાર એક્ટ્રેસ ગૌહર ખાને અત્યારે ખાસ તસવીરોથી ફેન્સના દિલ ઘાયલ કર્યા છે ગૌહર ખાને બ્લેક લૉન્ગ ગાઉન્ ડ્રેસમાં કેેમેરા સામે ખાસ પૉઝ આપ્યા છે લેટેસ્ટ ફોટોશૂટમાં ગૌહર ખાન યંગ ગર્લ જેવી હૉટ દેખાઇ રહી છે લૂકને પુરો કરવા ગૌહર ખાને હેરી બન સાથે હાઇ હીલ્સ કેરી કરી છે આ તસવીરોમાં ગૌહર ખાનનો એકદમ મસ્ત એન્ડ હૉટ અંદાજ જોવા મળી રહ્યો છે ગૌહર ખાને ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે, તે સોશ્યલ મીડિયા ક્વિન છે ઝૈદ અને ગૌહર ફેન્સનું ફેવરિટ કપલ છે. બંને ગયા વર્ષે એક પુત્રના માતા-પિતા બન્યા હતા ગૌહર ખાને કેેમેરા સામે એકથી એક શાનદાર પૉઝ કેપ્ચર કરાવ્યા છે ગૌહર ખાન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે