ફરી એકવાર બિગ બોસ ફેમ સૌંદર્યા શર્માએ ટ્રેડિશન લૂકમાં જલવો બતાવ્યો છે સૌંદર્યા શર્માએ લેટેસ્ટ ચણીયા ચોળીમાં સેક્સી પૉઝ આપ્યા છે સૌંદર્યા શર્માના હૉટ ચણીયા-ચોળી લૂક્સ પર ફેન્સ ફિદા થયા છે આ લૂકમાં સૌંદર્યાએ બ્લાઉઝમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે કેમેરા સામે સૌંદર્યાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે બિગ બોસની પ્રખ્યાત સ્પર્ધક સૌંદર્યા શર્મા પોતાના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે બિગ બોસની 16મી સીઝનમાં ગ્લેમ ગર્લ સૌંદર્યાએ સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા છે અભિનેત્રીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે સૌંદર્યા શર્મા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે તમામ તસવીરો સૌંદર્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે