ટીવી સ્ટાર અંકિતા લોખંડેનું સ્પેશ્યલ ફોટોશૂટ અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે



અંકિતા લોખંડે આજકાલ બિગ બૉસને લઇને ખુબ જ ચર્ચામાં છે



અંકિતાએ બિગ બૉસ 17માંથી સમય કાઢીને સિલ્વર ટાઇટ ડ્રેસમાં હૉટ લૂક બતાવ્યો છે



ફેન્સ અંકિતાના હૉટેસ્ટ લૂક પર ફિદા થઇ ગયા છે, કૉમેન્ટો કરી રહ્યાં છે



લૂકને પુરો કરવા અંકિતાએ હેવી હેરી બન, હાઇ હીલ્સ સાથે પાતળી કમર ફ્લૉન્ટ કરી છે



સિલ્વર કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં અંકિતાએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



અંકિતાએ કેમેરાની સામે અલગ અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



અભિનેત્રી રિયાલિટી શોના નિર્માતાઓ પાસેથી દર અઠવાડિયે મોટી ફી વસૂલે છે



રિપોર્ટ અનુસાર, અંકિતા બિગ બોસ 17 માટે દર અઠવાડિયે 12 લાખ રૂપિયા લે છે



તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે