એક કાર્યક્રમમાં ગૌરી ખાન એકદમ ક્લાસી લુકમાં જોવા મળી હતી. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખૂબ જ સુંદર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આ એક જ્વેલરી બ્રાન્ડની ઇવેન્ટ હતી જેમાં ગૌરી પહોંચી હતી. તે અદભૂત બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. તાજેતરમાં ગૌરીએ દુબઈમાં તેના વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી તે દીકરી સુહાના ખાન, મહીપ કપૂર અને શનાયા કપૂર સાથે પહોંચી હતી તે કોફી વિથ કરણ 7 માં જોવા મળશે તે શાહરૂખ ખાન સાથે જોવા નહી મળે ગૌરી ખાન ભાવના પાંડે, સીમા સચદેવ, મહિપ કપૂર અને નીલમ કોઠારી સોની જોવા મળશે All Photo Credit: Instagram