બ્લેક ડ્રેસમાં ખુશી કપૂરે વધાર્યું તાપમાન ખુશી શ્રીદેવીની પુત્રી અને જ્હાન્વી કપૂરની નાની બહેન જ્હાન્વી કપૂર નાની બહેનની હોટનેસ સામે ફેલ ખુશીના લેટેસ્ટ ફોટોઝે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે ઝિગ ઝેગ કટ આઉટ બ્લેક ડ્રેસમાં ખુશી કપૂરની લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ છે ખુશી અત્યારે ફિલ્મી દુનિયાથી દૂર, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ સ્ટાઈલની બાબતમાં ખુશી કપૂર કોઈ મોટી અભિનેત્રીથી ઓછી નથી ખુશી કપૂર ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરશે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે