મોતી ધારણ કરવાના ફાયદા


જ્યોતિષશાસ્ત્રમાં મોતી એક મહત્વપૂર્ણ રત્ન છે.


મોતી ધારણ કરવાથી લક્ષ્મીની વિશેષ રહે છે કૃપા


જે લોકોના જીવનમાં ધનની કમી હોય મોતી પહેરવું જોઇએ


જેનો ચંદ્રમા કમજોર હોય તેને મોતી ધારણ કરવું જોઇએ


મનને શાંત અને મગજને સ્થિર કરે છે મોતી


જે લોકોને વધુ ગુસ્સો આવતો હોય તેને મોતી પહેરવું


ડિપ્રેશનના દર્દી માટે પણ મોતી ધારણ કરવું શુભ છે


કર્ક- સિંહ રાશિ માટે મોતી વિશેષ રીતે શુભ નિવડે છે


મોતી ધારણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે.