ગરમીમાં શક્કરટેટી ખાવાના અદભૂત ફાયદા


શક્કરટેટીનું સેવન અનેક બીમારીથીબચાવે છે.


શક્કરટેટીમાં ભરપૂર ફાઇબરની માત્રા છે.


જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.


શક્કરટેટી બીટા કેરોટીન- વિટામિન –Aનો ખજાનો છે.


જે મોતિયાબિંદની સમસ્યાને દૂર કરવામાં મદદગાર છે.


શક્કરટેટીમાં પાણી અને ઓક્સીકાઇન હોય છે.


જે કિડની સ્ટોનનું સમસ્યામાં ઔષધ છે.


સિમિત માત્રામાં સેવન મધુપ્રમેહના દર્દી માટે ફાયદાકારક


શક્કરટેટી અન્ય ફ્રૂટની જેમ ઇમ્યૂનિટિ બૂસ્ટર ફ્રૂટ છે


જે વાયરલ-બેક્ટેરિયલ ઇન્ફેકશથી શરીરનું રક્ષણ કરે છે.