વાહન ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે છે

ભારતમાં પેટ્રોલ અન્ય દેશોમાંથી આયાત થાય છે

ભારતમાં પેટ્રોલના ભાવમાં વધારો-ઘટાડો થતો રહે છે

ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર કરે છે

જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલી કિંમતો મુજબ નક્કી થતી રહે છે

દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેયરમાં મળે છે

પોર્ટ બ્લેયરમાં 84.10 રૂપિયા લીટર પેટ્રોલ મળે છે

સૌથી મોંઘું પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે

અહીંયા પેટ્રોલનો ભાવ 113.65 રૂપિયા છે

દરેક શહેરમાં પેટ્રોલના ભાવ અલગ અલગ હોય છે

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે