જ્યોતિષના આ ઉપાયથી ચમકશે કિસ્મત


જ્યોતિષના આ ઉપાયથી ચમકશે કિસ્મત


લાખ કોશિશ બાદ નથી મળતા સફળતા?


કરો આ જ્યોતિષી પ્રયોગ


સૂર્યને સવારે અર્ઘ્ય અર્પણ કરો


રોજ તુલસી ક્યારે દીપક કરો


ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો


શુક્રવારે લક્ષ્મીજીને કમળનું પુષ્પ ચઢાવો


આ ઉપાય સૌભાગ્યમાં વૃદ્ધિ કરશે


મહાદેવને સોમવારે 2 ફળ ચઢાવો