શારદિય નવરાત્રીમાં મનોકામનાની પૂર્તિ માટે કરો આ કામ નવ દિવસ વ્રત રાખીની સાધના કરો માતાજીનું ઘરમાં સ્થાપન કરો વિધિવત ઘટ સ્થાપન કરો માતાજીને શૃંગારની સામગ્રી કરો અર્પણ નવ દિવસના જુદા-જુદા થાળ ધરાવો મંદિરમાં જઇને દેવીને કરો ઉપાસના ગાયની ઘીનો અખંડ દીપક રાખો માતાજીને કામનાની પૂર્તિ માટે કરો કામના નવેય દિવસ માના મંદિર જઇને પ્રાર્થના કરો અષ્ટમીમાં કન્યાનું પૂજન કરી ભોજન કરાવો